Wednesday, November 25, 2009

Terms and Conditions

જમાનો છે Terms and Conditions Apply નો તો મારૂ તો માનવુ ઍમ છે કે દરેક માણસ ઍ સબંધ બાંધતા પહેલા પોતાની Terms and Conditions ની બુકલેટ આપી દેવી જોઈઍ.જેના કારણે ક્દાચ પાછળ થી સબંધ મા ખારાશ આવે તો ઍ માણસ સમજી જાય કે આતો પેલી આપેલી Terms and Conditions ની બુકલેટ પ્રમાણે જ છે. તો ઍ દુખી ન થાય કારણ કે આ જે થઈ રહ્યું છે ઍ તો પેલી બુકલેટ પ્રમાણે જ છે......તો આજ ના જે ફૉર્મલ સબંધો છે ઍ ઍમના ઍમ જળવાઈ રેહશે.........જેનો હું દુશ્મન છુ........